હોમ પેજ / રેસિપી / ગોલ્ડન પોટેટો કોઈંસ

Photo of Golden potato coins by safiya abdurrahman khan at BetterButter
349
5
0.0(0)
0

ગોલ્ડન પોટેટો કોઈંસ

Jan-07-2019
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોલ્ડન પોટેટો કોઈંસ રેસીપી વિશે

પાર્ટી સ્ટાર્ટર તરીકે રાખી શકો.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • લેક્ટોસ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા બટાકા ૩
  2. બ્રેડ ૬
  3. સમારેલ લીલા મરચા ૩
  4. ચીલી ફ્લેક્સ ૧ નાની ચમચી
  5. ઓરેગનો ૧/૨ નાની ચમચી
  6. માખણ ૧ મોટી ચમચી+ બ્રેડ પર લગાડવા
  7. ઈંડૂ ૧
  8. સફેદ તલ રગદોળવા
  9. તેલ તળવા

સૂચનાઓ

  1. પેન મ માખણ ગરમ કરી સમારેલ લીલા મરચા નાખી સાંતળો.
  2. બાફેલા બટાકા નાખી સાંતળો.
  3. ચીલી ફ્લેક્સ, ઓરેગનો, મીઠુ નાખી બરાબર મેળવી ગેસ બંદ કરી ઠંડું કરો.
  4. બ્રેડ ને ગોળ કાપી લો, બ્રેડ પર માખણ લગાડી તૈયાર મિશ્રણ માંથી લગભગ ૨ ૩ ચમચી ભરી દબાવી દો.
  5. બીજુ બ્રેડ લો, તેનાં પર માખણ લગાડી મિશ્રણ પર બરાબર બેસાડી દો.
  6. ઈંડું ફેંટી લો, બ્રેડ ને ઇંડા માં બૉળૉ, તલ મા રગદોળી લો.
  7. તેલ ગરમ કરો અને કોઈંસ ને બન્ને બાજુ ગોલ્ડન તળી લો.
  8. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર