હોમ પેજ / રેસિપી / ગાજર ની કેક

Photo of carrot cake by Hiral Pandya Shukla at BetterButter
198
7
0.0(0)
0

ગાજર ની કેક

Jan-07-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ની કેક રેસીપી વિશે

બચ્ચા પાર્ટી માટે આ સરસ વાનગી છે સાથે પોષ્ટીક પણ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • બાળકો ના જન્મદિવસ માટે
 • ભારતીય
 • બેકિંગ
 • માઈક્રોવેવિંગ
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. મેદો 2 કપ
 2. દુઘ જરુર મુજબ
 3. બુરુ ખાંડ 1/4 કપ
 4. બટર 1/4 કપ
 5. બેકીંગ પાવડર 1/2 ચમચી
 6. બેકીંગ સોડા 1 ચમચી
 7. ખમણેલું ગાજર 2 કપ
 8. વેનીલા એસેન્સ 1/2 ચમચી
 9. ડ્રાયફ્રુટ પસંદગી મુજબ

સૂચનાઓ

 1. મેદો , સોડા, બેકીંગ પાવડર , ખાંડ ચાળી લો.
 2. પછી બાકી ની બધી વસ્તુઓ સરસ મીક્સ કરો.
 3. ( મે ઢોકળીયા મા પાણી મુકી ઢોકળા જેમ બાફીએ એ રીતે બાફીને કરી છે તમે કુકર માં નીચે મીઠું પાથરી અથવા ઓવન માં કરી શકો.)
 4. ઢોકળીયુ ગરમ કરવા મૂકો.
 5. મે આ કપ નું માપ લીધુ છે:point_down:
 6. કેક ટીન ને બટર અને મેદા થી ગ્રીસ કરો.
 7. બેટર પાથરો.
 8. 35 મીનીટ ધીમે તાપે ચઢવા દો.
 9. ઠંડી પડે પછી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર