હોમ પેજ / રેસિપી / મંચુરીયન પકોડા

Photo of Manchurian pakoda by Aachal Jadeja at BetterButter
519
4
0.0(0)
0

મંચુરીયન પકોડા

Jan-08-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મંચુરીયન પકોડા રેસીપી વિશે

પાર્ટીમાં બનાવી શકાય તેવી ખાસ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. કોબીજ ૨ કપ
  2. આદુ મરચાં લસણની પેસ્ટ ૧ ચમચી
  3. ગાજર ૧/૨ કપ
  4. કેપ્સીકમ ૧/૨ કપ
  5. ડુંગળી ૧/૨ કપ
  6. મરી નો ભુકો ૧ ચમચી
  7. સોયા સોસ ૧ ચમચી
  8. મેંદો ૨ ચમચી
  9. કો્ન ફલોર ૨ ચમચી
  10. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધા શાકભાજી ખમણી લો
  2. પછી તેમાં આદુ,મરચાં, લસણ ની પેસ્ટ, બને લોટ મરી નો ભુકો,સોયા સોસ નાખી બોલ બનાવી લો
  3. કડાઈમાં તેલ મૂકી ,ધીમા તાપે તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર