હોમ પેજ / રેસિપી / ગુલાબ લસ્સી

Photo of Rose lassi by Aachal Jadeja at BetterButter
31
4
0.0(0)
0

ગુલાબ લસ્સી

Jan-08-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ લસ્સી રેસીપી વિશે

પાર્ટી જો પજાબી થીમ ની રાખી હોય તો જરૂર થી બનાવી શકાય

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ભારતીય
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

 1. ૧૧/૨ વાટકી દહીં
 2. રોઝ સિરપ ૨ ચમચી
 3. ખાડં ૧ ચમચી
 4. કાજુ બદામ નો ભુકો ૧/૨ ચમચી
 5. બરફ ૨ ટુકડા

સૂચનાઓ

 1. મિક્સરમાં દહીં, ખાડં,રોઝ સિરપ, બરફ,નાખો અને બ્લેન્ડ કરી લો
 2. ઠંડું, ઠંડુ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર