હોમ પેજ / રેસિપી / તવા પનીર ઈન પાલક ગ્રેવી

Photo of Tava Paneer In Spinach Gravy by Rimjhim Agarwal at BetterButter
365
4
0.0(0)
0

તવા પનીર ઈન પાલક ગ્રેવી

Jan-08-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા પનીર ઈન પાલક ગ્રેવી રેસીપી વિશે

પાર્ટી માટે મેઈન ડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પનીર
  2. 200 ગ્રામ પાલક સાફ કરેલી
  3. 2 ચમચી દહીં
  4. 1 ચપટી બેકિંગ સોડા
  5. 1 કપ ટામેટા ની પ્યૂરી
  6. 1 કપ ડુંગળી ની પેસ્ટ
  7. 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચી મિક્સડ હરબ્સ
  10. 2 ચમચી તેલ
  11. 2 ચમચી ઘી
  12. 1 ચમચી અમૂલ બટર
  13. 1 ચમચી ધાણા પાવડર
  14. 1/4 ચમચી હળદર પાવડર
  15. 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. 1 ચપટી જીરું
  18. 1 કપ ક્રીમ

સૂચનાઓ

  1. પનીર નાં લાંબા ટુકડા કરીને દહીં,મીઠું અને મિક્સડ હરબ્સ માં 10 મિનટ મેરિનેટ કરો
  2. તવાને ગેસ પર ગરમ કરો અને તેલ તવા પર નાખો.
  3. પનીર નાં ટુકડા બંને સાઈડ થી શેકી લો
  4. પાલક માં સોડા નાંખીને ઉકાળી લો
  5. સાફ પાની થી ધોઈને મિક્સર માં પેસ્ટ બનાવો
  6. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું,ડુંગળી નો પેસ્ટ અને આદુ-લસણની પેસ્ટ નાખી ને 3-4 મિનટ ફ્રાય કરો
  7. ટામેટા ની પ્યૂરી નાખીને 2 મિનટ ફ્રાય કરો
  8. મીઠું અને બધા મસાલા નાંખીને શેકો.
  9. પાલક ની પ્યૂરી નાંખીને 7-8 મિનટ સુધી પકાવો
  10. બટર નાંખીને ગેસ બંદ કરો
  11. સેર્વિંગ બાઉલ માં ગ્રેવી ઉમેરો ઉપર પનીર નાં ટુકડા મૂકો અને નાન સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર