હોમ પેજ / રેસિપી / મીની પિઝા

Photo of Mini pizza by Aachal Jadeja at BetterButter
406
5
0.0(0)
0

મીની પિઝા

Jan-08-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની પિઝા રેસીપી વિશે

બાળકો માટે ખાસ કરીને બનાવી શકાય પાર્ટીમાં

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ સ્લાઇસ ૭-૮
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ચીઝ ૩-૪ કયુબ
  4. કોબીજ ૧ કપ
  5. ડુંગળી ૧/૨ કપ
  6. ટમેટુ ૧
  7. લાલ મેયોનીઝ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બઘા શાકભાજી જીણા સમારી લો
  2. બ્રેડ ને વાટકી થી ગોળ કાપી લો
  3. તવા પર બટર લગાવી બન્ને બાજુ શેકી લો
  4. મેયોનીઝ લગાવી કોબીજ, ટમેટાં, ડુંગળી નાખો
  5. ચીઝ કદ્દુકસ કરી નાખો, ૨ મિનિટ ધીમા તાપે ચઢવા દો
  6. ઓરીગાનો ભભરાવી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર