હોમ પેજ / રેસિપી / પીઝા લિફાફા

Photo of Pizza lifafa by Aachal Jadeja at BetterButter
363
5
0.0(0)
0

પીઝા લિફાફા

Jan-08-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા લિફાફા રેસીપી વિશે

બાળકો માટે પાર્ટી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘંઉ નો લોટ ૨ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. કોબીજ ૧ કપ
  4. કેપ્સિકમ ૧/૨ કપ
  5. ડુંગળી ૧
  6. ટમેટુ ૧
  7. પીઝા સોસ ૧/૨ કપ
  8. રેડ મેયોનીઝ ૨ ચમચી
  9. બટર ૨ ચમચી
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં શાકભાજી બધા જીણા સમારી લો
  2. કડાઈમાં બટર મૂકી શાકભાજી અધકચરા સાતળી લો, મીઠું ,મેયોનીઝ નાખી મિક્સ કરી લો
  3. ધંઉ ના લોટ માં મીઠું, તેલ ૨ ચમચી,પાણી નાખી લોટ બાંધો
  4. લુવો લઇ રોટલી વણી લો , છરી થી ચોરસ આકાર આપો
  5. પીઝા સોસ લગાવી , એક ચમચી તૈયાર કરેલ મસાલો લગાવી ફોલ્ડ કરી લો
  6. કડાઈમાં તેલ મૂકી
  7. પિઝા લિફાફા ધિમિ આચ પર તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર