હોમ પેજ / રેસિપી / પાન મસ્તી

Photo of Pan masti by Bhavna Nagadiya at BetterButter
696
3
0.0(0)
0

પાન મસ્તી

Jan-08-2019
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન મસ્તી રેસીપી વિશે

મે મારી કીટ્ટી પાર્ટી મા ખજુર નો મુખવાસ માં ઉપયોગ કરેલો.આપાન ખજુર એક ખાસો તો બીજી જરુરમાંગસોએવી ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. નાગરવેલ ના પાન
  2. ખજુર ૬ નંગ
  3. ગુલકંદ ૧વાટકી
  4. સાકર ની જીણી કણી
  5. જીનતાન ની ગોલી
  6. વરીયાલી ૨ચમચી
  7. પાન પરાગ પાવડર ૧-૨ ચમચી
  8. બુરુ ખાંડ

સૂચનાઓ

  1. ખજુર સીવાય બધી વસ્તુ ઓ મીક્સ કરો
  2. પાન ના જીણા ટુકડા કરી મીક્સ કરો
  3. ખજુર ના ઠલીયા કાઢી સાફ કરો
  4. ખજુર માં મસાલો ભરી દબાવી લો
  5. ખજુર પર બુરુ ખાંડ લગાવો
  6. ચાહો તો નાગરવેલ ના પાન મામસાલા ખજુર મુકી બીડુ બનાવી ને ખાઇ શકો
  7. ફ્રેન્ડ્સ ની પાર્ટી મા પાન મસ્તી ખજુર જમ્યા પછી ચાર ચાંદ લગાવાસે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર