હોમ પેજ / રેસિપી / ચીઝ મટર પનીર

Photo of Cheese matar paneer by Aachal Jadeja at BetterButter
514
6
0.0(0)
0

ચીઝ મટર પનીર

Jan-08-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ મટર પનીર રેસીપી વિશે

મટર પનીર તો બધા બનાવતા હોય છે મે બનાવ્યું ચીઝ મટર પનીર

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ચીઝ ૧ કયુબ
  2. મટર ૩ કપ
  3. પનીર ૨૫૦ ગ્રામ
  4. ટમેટાં ૨
  5. ડુંગળી ૪
  6. આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  7. લસણની પેસ્ટ ૧ ચમચી
  8. ગરમ મસાલો ૧ ચમચી
  9. હળદર ૧/૨ ચમચી
  10. મરચું ૧ ચમચી
  11. બટર ૨ ચમચી
  12. તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ડુંગળી અને ટમેટાં ની પેસ્ટ બનાવી લો
  2. કડાઈમાં તેલ અને બટર મૂકી આદુ,મરચાં, લસણની પેસ્ટ નાખી સાતળી લો
  3. ડુંગળી ટમેટાં ની પેસ્ટને સાતળી લો
  4. હળદર, મીઠું, મરચું, ગરમમસાલો નાખો
  5. બાફેલા મટર નાખો, પનીર ના ટુકડા કરી નાખો
  6. ૨ મિનિટ ચઢવા દો
  7. ચીઝ ખમણી ને નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર