BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Tandoori paneer samosa

Photo of Tandoori paneer samosa by Hetal Sevalia at BetterButter
310
6
0(0)
0

Tandoori paneer samosa

Jan-08-2019
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ***મેરીનેશન માટે:-
  2. 250 ગ્રામ દહીં
  3. 350 ગ્રામ પનીર
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1 ચમચી ગરમ મસાલો
  6. 1/2 ચમચી કસૂરી મેથી
  7. 1/2 ચમચી આમચૂર પાવડર
  8. 1 ચમચી ધાણાજીરું
  9. 1 ચમચી લીલાં મરચાં
  10. 1 ચમચી આદું લસણની પેસ્ટ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચી હળદર
  13. ***કણક માટે:-
  14. 500 ગ્રામ મેંદો
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/2 ચમચી અજમો
  17. 5-6 ટેબલ સ્પૂન તેલ
  18. 1 ડુંગળી બારીક સમારેલી
  19. 1 નાનું કેપ્સિકમ બારીક સમારેલ
  20. 1/2 કપ મકાઈના દાણા
  21. 1/2 ચમચી જીરું

સૂચનાઓ

  1. પનીરના નાના પીસ કરો.મેરીનેશન ની દરેક સામગ્રી ભેગી કરી 2 કલાક માટે મેરીનેટ કરો.
  2. કણક ની સામગ્રી ભેગી કરી સખત કણક બાધો.
  3. હવે પનીર ના પીસ ને ટીક્કા ની જેમ ફ્રાય કરી લો.
  4. હવે એક કઢાઈ માં તેલ મૂકી જીરું ઉમેરો. ડુંગળી ઉમેરી સાતળો.કેપ્સિકમ અને મકાઈના દાણા ઉમેરો. જરૂર મુજબ મીઠું, હળદર, લાલ મરચું ઉમેરો. વધેલું મેરીનેશન ઉમેરો. ફ્રાય પનીર ઉમેરો.
  5. ઠંડું પડે એટલે સમોસા બનાવી લો.ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  6. કેચઅપ, ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર