હોમ પેજ / રેસિપી / રવા મસાલા બોલ

214
1
0.0(0)
0

રવા મસાલા બોલ

Jan-08-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા મસાલા બોલ રેસીપી વિશે

પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ રવો
  2. ૧ કપ પાણી
  3. ૪-૫ લીલા મરચા
  4. લીમડો
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચી મરચું
  7. ૧ ચમચી લીબુ રસ
  8. ૧ ચમચી રાઇ
  9. ૧ ચમચી અડદ દાળ
  10. ૧ ચમચી ચણાની દાળ
  11. તેલ
  12. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. કડાઈમાં રવો નાખી ,સાતળી લો
  2. ૧ ચમચી તેલ નાખી લીલૂ મરચું કટકા કરી નાખી લો
  3. રવો નાખી ,પાણી નાખો
  4. પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી બોલ બનાવી લો
  5. કડાઈમાં તેલ મુકી, લીમડો,રાઇ,ઉડદ દાલ,ચણા દાલ નાખો
  6. હળદર, મરચું, મીઠું નાંખી બોલ નાખો
  7. મિક્સ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર