હોમ પેજ / રેસિપી / બટાકા પૌવા

Photo of btaka poha by Hiral Pandya Shukla at BetterButter
519
8
0.0(0)
0

બટાકા પૌવા

Jan-08-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા પૌવા રેસીપી વિશે

બચ્ચા પાર્ટી કે કીટ્ટી પાર્ટી માં આ ડીશ બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બે બાફેલા બટાકા સમારેલા
  2. એક ટમેટુ સમારેલ
  3. એક મરચું સમારેલ
  4. બે નંગ ડુંગરી સમારેલી
  5. શીગદાણા બે ચમચી
  6. લીમડાના પાન આઠ થી દસ નંગ
  7. તેલ બે ચમચી
  8. રાઇ- જીરું એક ચમચી
  9. હળદર અડધી ચમચી
  10. લાલ મરચું પાવડર અડધી ચમચી
  11. ગરમ મસાલો અડધી ચમચી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પલાળીને રાખેલા પૌવા ત્રણ કપ
  14. ખાંડ અડધી ચમચી
  15. લીંબુ નો રસ એક ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ- જીરુ અને હીંગ નાંખી સાંતળો.
  2. તેમાં દાણા, લીમડો ટમેટા, ડુંગળી અને બધા સુકા મસાલા નાંખી સાંતળો.
  3. પૌવા અને બટાકા ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
  4. છેલ્લે લીંબુ નો રસ ઉમેરો.
  5. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર