હોમ પેજ / રેસિપી / ક્રીમી કાજુ બીસ્કીટ

Photo of Krimivkaju biskit by Bhavna Nagadiya at BetterButter
248
2
0.0(0)
0

ક્રીમી કાજુ બીસ્કીટ

Jan-08-2019
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રીમી કાજુ બીસ્કીટ રેસીપી વિશે

પાર્ટી માં બાલકો માટે ડેઝર્ટ ક્રીમીકાજુબીસ્કીટ ભાવતી ડીશરહે તેનો ચોકલેટી ટેસ્ટ બાલકો ને પ્રીય હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેરીબીસ્કીટ ૧૦નંગ
  2. ક્રીમ ૧વાટકી
  3. બુરુખાંડ ૧ ચમચો
  4. ડેરીમીલ્ક ચોકલેટ નંગ ૨
  5. દુધ૧વાટકી
  6. રોઝ એશેન્સ ૧-૨ ચમચી

સૂચનાઓ

  1. બીસ્કીટ ને દુધમા બોળી નીતારીલો
  2. ક્ીમ (દુધની મલાઇ) મા બુરુ ખાંડ રોઝએસન્સ નાખો
  3. એક બીસ્કીટ પર ક્રીમ લગાવી ઉપર બીજુ બીસ્કીટ મુકો
  4. નાની વાટકી થી અર્ધા ગોલ કાજુ જેવડા દબાવી ને કાપી લો
  5. બન્ને બાજુ ક્રીમ લગાવો
  6. પ્લેટ મા ગોઠવી ચોકલેટ નુ છીણ ભભરાવો
  7. ૨કલાક માટે ફ્રીજ મા સેટ થવા મુકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર