BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી સ્મૂધી

Photo of STRAWBERRY SMOOTHIE by Deepa Rupani at BetterButter
0
3
0(0)
0

સ્ટ્રોબેરી સ્મૂધી

Jan-09-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી સ્મૂધી રેસીપી વિશે

મહત્તમ ભાગે દહીં થી બનતી સ્મૂધી બધાને પસંદ આવે છે. બનાવા માં સરળ અને ઝડપી સ્મૂધી માં મેં ચિયા સિડ્સ ઉમેરી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સુધારેલી સ્ટ્રોબેરી
  2. 2 કપ ઘટ્ટ દહીં
  3. 1 tbsp પલાળેલા ચીયા સિડ્સ

સૂચનાઓ

  1. સ્ટ્રોબેરી અને દહીં ને સરખી રીતે બ્લેન્ડ કરી ફ્રીઝ માં ઠંડુ કરો.
  2. સર્વ કરતી વખતે ચિયા સિડ્સ ઉમેરો.
  3. એકદમ ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર