હોમ પેજ / રેસિપી / કેપ્સિકમ ફ્રાઈડ રાઇસ

Photo of Capsicum fried rice by Aachal Jadeja at BetterButter
366
3
0.0(0)
0

કેપ્સિકમ ફ્રાઈડ રાઇસ

Jan-09-2019
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેપ્સિકમ ફ્રાઈડ રાઇસ રેસીપી વિશે

પાર્ટી માં બનાવી શકાય સૌને ગમે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ભાત
  2. ૧ કેપ્સિકમ
  3. ૧ ચમચી લસણ આદુ ની પેસ્ટ
  4. ૧ ચમચી સોયા સોસ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તેલ ૨ ચમચી
  7. ૧ ચમચી મરી પાઉડર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચોખા ને પાણી માં પલાળી દો
  2. કૂકરમાં ૩ કપ પાણી સાથે ભાત નાખો ૨ સીટી લો
  3. કેપ્સીકમ સુધારી લો
  4. કડાઈમાં તેલ મૂકી આદુ,લસણની પેસ્ટને સાતળી લો
  5. કેપ્સિકમ ૨ મિનીટ સાતળી લો
  6. મરી, મીઠું નાંખી ભાત નાખી મિકસ કરી લો
  7. સોયા સોસ નાખો મિકસ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર