હોમ પેજ / રેસિપી / સફેદ મેયોનીઝ પરાઠા

Photo of White mayyonise paratha by Aachal Jadeja at BetterButter
205
4
0.0(0)
0

સફેદ મેયોનીઝ પરાઠા

Jan-09-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સફેદ મેયોનીઝ પરાઠા રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ધંઉ નો લોટ ૨ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. સફેદ મેયોનીઝ ૧/૨ કપ
  4. બટર ૧/૨ કપ
  5. તેલ ૨ ચમચી
  6. પાણી જરૂર મુજબ
  7. ચીઝ કયુબ ૧

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ઘંઉ ના લોટમાં મીઠું, તેલ નાખી પાણી થી લોટ બાંધો
  2. ૧૦ મિનિટ ઢાંકી દો
  3. પછી રોટલી વણી લો તેમાં મેયોનીઝ લગાવી ચીઝ ખમણી ને નાખો
  4. પછી ફોલ્ડ કરી પરોઠુ વણી લો
  5. તવા પર બટર લગાવી બને બાજુ શેકી લો
  6. ગરમાગરમ પીરસો સોસ સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર