હોમ પેજ / રેસિપી / Onion Pakoda with kadhi

Photo of Onion Pakoda with kadhi by Rani Soni at BetterButter
277
7
0.0(1)
0

Onion Pakoda with kadhi

Jan-09-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ડુંગળી પકોડા માટે :
  2. 1/2 ડુંગળી કાપેલી
  3. 1/2 ચમચી કાશ્મીરી મરચાં પાવડર
  4. હળદર પાવડર ચપટી
  5. સ્વાદમુજબ મીઠું
  6. 1/4 કપ બેસન
  7. 1 લીલું મરચું કાપેલ
  8. 2 ચમચી પાણી
  9. તેલ તળવા માટે જરુર મુજબ
  10. બેસન -દહીં મિશ્રણ માટે:
  11. 1 કપ દહીં
  12. 1/4 કપ બેસન
  13. હળદર પાવડર ચપટી
  14. 1/2 ચમચી લીલા મરચાં પેસ્ટ
  15. 3/4 ચમચી કાશ્મીરી મરચાં પાવડર
  16. 1/2 ચમચી આદુ-લસણ પેસ્ટ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 1/2 ચમચી ખાંડ
  19. 1 1/2 કપ પાણી
  20. 3 ચમચી તેલ
  21. 3/4 ચમચી રાઈ
  22. 1 સૂકા લાલ મરચાં
  23. 1 ચમચી કરી પાંદડા
  24. 1/2 ચમચી આદુ-લસણ પેસ્ટ
  25. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. પકોડા માટે પહેલા ડુંગળી, મરચું પાવડર, હળદર પાવડર, મીઠું અને લીલા મરચાં, બેસન લો
  2. જરુરમુજબ પાણી થી ખીરૂ બનાવો
  3. હવે પકોડાને ગરમ તેલ માં સોનેરી બ્રાઉન રંગ ના તળી બાજુ પર રાખો
  4. બેસન-દહીં મિશ્રણ માટે: મોટા મિશ્રણ બાઉલમાં, દહીં અને બેસન લો
  5. તેમાં હળદર, મરચાં પાવડર, આદુ-લસણ પેસ્ટ,મીઠું, ખાંડ ઉમેરો
  6. 1 કપ પાણી ઉમેરો મિકસ કરો અને એક બાજુ રાખો.
  7. કઢી માટે: સૌ પ્રથમ તેલ ગરમ રાઈ નાંખો
  8. કરી પાંદડા, લાલ મરચાં, આદુ-લસણ પેસ્ટ,લીલા મરચાં પેસ્ટ ઉમેરો
  9. હવે તૈયાર કરેલ બેસન-ડુંગળી મિશ્રણ ઉમેરો
  10. ઓછામાં ઓછું 15 મિનિટ માટે ઉકાળો
  11. મિશ્રણ જાડું થવા લાગશે અેટલે ગેસ બંધ કરો
  12. પિરસતી વખતે ડુંગળીના પકોડા મૂકી કોથમીર મૂકી પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Pandya Shukla
Jan-09-2019
Hiral Pandya Shukla   Jan-09-2019

supper se b upper.....bhu j srs pirshyu Che....tme kevi rite kryu a khone..... stick rakhi Che????? to dekhati kem nhi....

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર