હોમ પેજ / રેસિપી / ઓપન રવા ટોસ્ટ

Photo of Open semolina toast by Aachal Jadeja at BetterButter
462
4
0.0(0)
0

ઓપન રવા ટોસ્ટ

Jan-09-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓપન રવા ટોસ્ટ રેસીપી વિશે

હલકી ફુલકી પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ કપ રવો
  2. ૧/૪ કપ દહીં
  3. ૧ લીલુ મરચું
  4. ૧/૪ કપ પાણી
  5. ૨ ચમચી ડુંગળી
  6. ૨ચમચી ટમેટા
  7. ૩ ચમચી કેપ્સિકમ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૫-૬ બ્રેડ
  10. ૪ ચમચી બટર

સૂચનાઓ

  1. એક તપેલીમાં રવો,દહીં, પાણી નાખી મિકસ કરો
  2. પછી તેમાં સમારેલા શાકભાજી નાખી મિક્સ કરી લો
  3. મીઠું નાખી દો
  4. ૧૦ મિનિટ રહેવા દો
  5. બ્રેડ પર રવા નુ બેટર લગાવી તવા પર બટર લગાવી બન્ને બાજુ શેકી લો
  6. સોનેરી કલર નુ થાય ત્યારે પ્લેટ માં લગાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર