હોમ પેજ / રેસિપી / મિકસ પૌવા

Photo of Mix poha by Aachal Jadeja at BetterButter
331
4
0.0(0)
0

મિકસ પૌવા

Jan-09-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ પૌવા રેસીપી વિશે

પાર્ટી માટે હળવો નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પૌવા ૧ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ડુંગળી ૧
  4. ટમેટુ ૧
  5. શીગં ૨ ચમચી
  6. લીમડો
  7. વટાણા ૨ ચમચી
  8. મરચું ૧
  9. રાઈ ચપટી
  10. હિંગ ચપટી
  11. તેલ ૨ ચમચી
  12. લીબુ રસ ૨ ચમચી
  13. બટેટુ ૧
  14. હળદર ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પૌઆ ધોઈ ને રાખી દો
  2. કડાઈમાં તેલ મૂકી ,રાઈ,હિંગ,લીમડો ,શિગં,મટર નાખો
  3. બટેટુ અને ડુંગળી,મરચું જીણૂ સુધારી સાતળી લો
  4. હળદર, મીઠું નાખી પૌઆ નાખી મિકસ કરો
  5. લીબુ રસ નાખો
  6. ટમેટા ,કોથમીર જીણા સુધારી સજાવી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર