હોમ પેજ / રેસિપી / તિલ પોટેટો મસાલા

Photo of Sesame potato masala by Aachal Jadeja at BetterButter
363
4
0.0(0)
0

તિલ પોટેટો મસાલા

Jan-09-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિલ પોટેટો મસાલા રેસીપી વિશે

પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૩-૪
  2. કેપ્સિકમ ૧
  3. તલ ૨ ચમચી
  4. સોયા સોસ ૧ ચમચી
  5. તેલ ૨ ચમચી
  6. આદુમરચા ની પેસ્ટ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટાકા નુ છાલ ઉતારી લાબા કટકા કરી લો
  2. કેપ્સિકમ ને લાબા કટકા કરી લો
  3. કડાઈમાં તેલ મૂકી તલ નાખો આદુમરચા ની પેસ્ટ સાતળી લો
  4. બટાકા નાખી ધીમા તાપે ચઢવા દો
  5. બટાકા ચઢી ગયા પછી કેપ્સિકમ ૨ મિનિટ ચઢવા દો
  6. મીઠું અને સોયા સોસ નાખી મિકસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર