હોમ પેજ / રેસિપી / સેન્ડવીચ

Photo of Sendwitch by Jyoti Adwani at BetterButter
19
4
0.0(0)
0

સેન્ડવીચ

Jan-09-2019
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેન્ડવીચ રેસીપી વિશે

સેન્ડવીચ ફટાફટ બની જાય તેવી સ્વાદિષ્ટ વ્યંજન છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ભારતીય
 • શેકેલું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. બટેટા 5 બાફેલા
 2. બ્રેડ ની સ્લાઈસ 10
 3. મીઠું સ્વાદ મુજબ
 4. ગરમ મસાલો અડધી ચમચી
 5. આદુ લસણ ની પેસ્ટ 1 નાની ચમચી
 6. કોથમીર મુઠ્ઠી જેટલી
 7. લીલા મરચા 2 થી 3 વાટેલા
 8. લીંબુ નો રસ 1 ચમચી
 9. તેલ

સૂચનાઓ

 1. બાફેલા બટેટા ને સારી રીતે મસળી લો.
 2. હવે તેમાં બધોજ મસાલો નાખી ને સારી રીતે મિક્સ કરો.
 3. હવે 2 બ્રેડ લઈને વચ્ચે મસાલો મુકો.
 4. હવે ટોસ્ટર માં તેલ લગાવી ને સેન્ડવિચ બનાવો મુકો.
 5. લો તૈયાર છે આપની સેન્ડવીચ જેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર