હોમ પેજ / રેસિપી / હરિયાળી સાબુદાણા કબાબ

Photo of Hriyali sago kabab by Jyoti Adwani at BetterButter
376
6
0.0(0)
0

હરિયાળી સાબુદાણા કબાબ

Jan-09-2019
Jyoti Adwani
360 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરિયાળી સાબુદાણા કબાબ રેસીપી વિશે

સાબુદાણા માં કંઈક અલગ સ્વાદ આપવાની કોશિશ કરી જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સાબુદાણા 300 ગ્રામ
  2. મગફળી ના બી 1 વાટકી
  3. લીંબુ નો રસ 1 ચમચી
  4. જીરું 1 નાની ચમચી
  5. બટેટા 4 બાફેલા
  6. તેલ તળવા માટે
  7. મીઠું સ્વાદ મુજબ
  8. કોથમીર 1 વાટકી
  9. લીલા મરચા 3 થી 4
  10. ફુદીનો 1 મુઠ્ઠી જેટલો

સૂચનાઓ

  1. સાબુદાણા ને 6 કલાક સુધી પલાળી રાખો.
  2. હવે તેમાં બાફેલા બટેટા ને મસળી ને નાખો.
  3. કોથમીર,લીલા મરચા અને ફુદીના ને મિક્સચર માં પીસી લો.
  4. હવે સાબુદાણા માં પીસેલી પેસ્ટ અને મગફળી ના બી નો ભુક્કો અને બધો મસાલો ઉમેરો.
  5. સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે તેને કબાબ નો આકાર આપીને તળી લો.તેને સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર