હોમ પેજ / રેસિપી / પફડ વ્હિટ ચાટ

Photo of PUFFED WHEAT CHAT. by Deepa Rupani at BetterButter
899
4
0.0(0)
0

પફડ વ્હિટ ચાટ

Jan-09-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પફડ વ્હિટ ચાટ રેસીપી વિશે

ચાટ એ સૌ નું પ્રિય ચટક બટક કરવાની વાનગી છે. પછી એમા વિવિધતા અને નવીનતા પણ જોઈએ. આજે ઘઉં ના મમરા ની ચાટ બનાવસુ જે નાના મોટા સૌ ને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ઘઉં ના મમરા
  2. 1 tbsp તેલ
  3. 1 ડુંગળી
  4. 1 ટામેટું
  5. 1 નાની કાચી કેરી
  6. 1-2 મરચાં
  7. 1 લીંબુ
  8. 1 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  9. 1 tsp ચાટ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉં ના મમરા ને તેલ મૂકી ધીમા તાપે મીઠું નાખી સેકી લો અને ઠંડા થવા દો.
  2. ડુંગળી, ટામેટા, મરચાં અને કાચી કેરી ને સુધારી લો.
  3. મમરા માં ડુંગળી, ટામેટા, મરચાં,કાચી કેરી, કોથમીર, લીંબુ, ચાટ મસાલો નાખી મિક્સ કરી તરત સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર