હોમ પેજ / રેસિપી / શાહી ટુકડા

Photo of Shahi Tukda by Bansi chavda at BetterButter
479
6
0.0(0)
0

શાહી ટુકડા

Jan-09-2019
Bansi chavda
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ટુકડા રેસીપી વિશે

આ ડીશ મે દિલ્હી મા ટેસ્ટ કરી હતી...ખૂબ જ પ્રખ્યાત છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 નંગ સફેદ બ્રેડ
  2. 4 ચમચી ઘી
  3. 1 વાડકી ખાંડ
  4. 1 વાડકી પાણી
  5. થોડુ કેસર
  6. રબડિ માટે
  7. 4 કપ દૂ ઘ
  8. 6 ચમચી ખાંડ
  9. 6 થિ 7 કાજુ બદામ ની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ ની કિનારી ઓ કટ કરી ત્રિકોણ આકાર મા કાપો ..પછી નોનસ્ટિક મ ઘી ગરમ કરી સોનેરી રંગ ની શેકી લો.
  2. રબડિ થોડી વહેલી બનાવવી માટે ઍક કડાઈ મા દૂધ ઉકળવા મૂકો તેમાં ખાંડ અને કેસર નાખી દૂધ ખૂબ જ ઉકાળો જયાં સુધી એ ઘટ્ટુ થાય ત્યાં સુધી ઉકાળો અને રબડિ ને ઠંડી કરો
  3. ઍક વાડકી ખાંડ મા ઍક વાડકી પાણી અને થોડુ કેસર ઉમેરી ચાસણી તૈયાર કરો
  4. તળેલી બ્રેડ નાં ટુકડા ને ચાસણી મા ડુ બોળી ને ડીશ મા ગોઠવો
  5. હવે દરેક ડિશ મા ચાસણી વાળા ટુકડા ગોઠવો અને ઉપર થિ ઠંડી રબડિ નાખી કાજુ બદામ થિ ગાર્નીશ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર