હોમ પેજ / રેસિપી / પંજાબી પનીર સ્ટાર્ટર

358
1
0.0(0)
0

પંજાબી પનીર સ્ટાર્ટર

Jan-09-2019
Aachal Jadeja
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી પનીર સ્ટાર્ટર રેસીપી વિશે

પંજાબી થીમ પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પનીર ૨૫૦ ગ્રામ
  2. કેપ્સિકમ ૧
  3. ટમેટુ ૧
  4. ડુંગળી ૧
  5. દહીં ૧ કપ
  6. ગરમ મસાલો ૧/૨ ચમચી
  7. હળદર ૧/૪ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દહીં માં મીઠુ,હળદર, ગરમ મસાલો ,આદુ મરચાં ની પેસ્ટ નાખી મિકસ કરી લો
  2. પનીર ,કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં ના ટુકડા કરી તેમાં ૧૦ મિનિટ સુધી રાખો
  3. કડાઈમાં તેલ મુકી પનીર, કેપ્સિકમ,ડુંગળી, ટમેટાં તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર