હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી ઓનીઓન ફ્લાવર

Photo of Crispy onion flower by Jyoti Adwani at BetterButter
441
6
0.0(0)
0

ક્રિસ્પી ઓનીઓન ફ્લાવર

Jan-09-2019
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી ઓનીઓન ફ્લાવર રેસીપી વિશે

ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ ઓનીઓન ફ્લાવર.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ડુંગળી 4
  2. મેંદો 2 ચમચી
  3. કોર્ન ફ્લોર 1 ચમચી
  4. તેલ તળવા માટે
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ગરમ મસાલો ચપટી જેટલો
  7. કસૂરી મેથી અડધી ચમચી
  8. લાલ મરચું અડધી ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળી ને ફ્લાવર આકાર માં કાપી લો.
  2. મેંદા માં કોર્ન ફ્લોર,મીઠું,લાલ મરચું,ગરમ મસાલો,કસૂરી મેથી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને થોડો જાડું ખીરુ બનાવો.
  4. હવે ડુંગળી ને તેમાં બોળી ને ગરમ તેલ માં તળી લો.
  5. હવે તેને ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર