હોમ પેજ / રેસિપી / ઇટાલીયન સ્પગેટી

Photo of Italian Spaghetti by Mital Viramgama at BetterButter
457
2
0.0(0)
0

ઇટાલીયન સ્પગેટી

Jan-09-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલીયન સ્પગેટી રેસીપી વિશે

ઇટાલીયન સ્પગેટી એક બાળકો ને ભાવતી ડીસ છે.જે તમે બર્થ ડે પાર્ટી મા બાળકો માટે બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1/2 પેકેટ સ્પગેટી
  2. 1 1/2કપ કપ ટામેટો પયુરી
  3. 1/2 કપ ટામેટો સોસ
  4. 2 ડુંગળી જીણી સમારેલી
  5. 2 કેપ્સીકમ જીણુ સમારેલુ
  6. 1ટી સ્પૂન પાસલે
  7. 1ટી સ્પૂન ઓરેગાનો
  8. 1ટી સ્પૂન મરી નો ભૂકો
  9. નીમક સ્વાદ અનુસાર
  10. 1/2 કપ ચેડર ચીઝ ખમણેલું
  11. 1 1/2 ટેબલ સ્પૂન તેલ અથવા ઓલીવ ઓઈલ
  12. નીમક સ્વાદ અનુસાર
  13. 2ટેબલ સ્પૂન સ્વીટ કોર્ન
  14. 2 લીલાં મરચાં સમારેલા
  15. 1ટેબલ સ્પૂન ચીઝ ગાર્નીશીગ માટે મોકલેલા.

સૂચનાઓ

  1. સૌથી પહેલાં સોસ બનાવા માટે તેલ ગરમ કરી તેમાં ડુંગળી સમારેલી નાખી બ્રાઉન થાઇ ત્યા સુધી ચોડવાની.
  2. હવે ઓરેગાનો પાસલે,મરીનો ભૂકો અને નીમક સ્વાદ અનુસાર નાખી કેપ્સીકમ નાખી મીક્સ કરી લો.
  3. હવે ટામેટો પયુરી નાખી બે મીનીટ કુક કરવાનું પછી ટામેટો સોસ અને અડધું ખમણેલું ચીઝ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું .હવે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  4. હવે સ્પગેટી ને બાફી લો.
  5. હવે એક બેંકીંગ બાઉલ ગ્રીસ કરી તેમાં નીચે ગ્રેવી નો લેયર કરી વચ્ચે સ્પગેટી બાફેલી નાખી ઉપર પાછી ગ્રેવી નાખી વધેલું ચીઝ છાંટી ઉપર સ્વીટ કોર્ન અને કાપેલા લીલા મરચાં દો.
  6. હવે પ્રી હીટેડ ઓવન અથવા માઇક્રોવેવ મા બેંક કરો 10 મીનીટ માટે .
  7. બેંક થઇ જાય એટલે તૈયાર છે ઇટાલીયન સ્પગેટી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર