હોમ પેજ / રેસિપી / પકોડા બતરફ્લાય

Photo of PAKODA BUTTERFLY by Parul Bhimani at BetterButter
348
2
0.0(0)
0

પકોડા બતરફ્લાય

Jan-09-2019
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પકોડા બતરફ્લાય રેસીપી વિશે

ફાસ્ટ બનતું સ્નેક.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચાર બ્રેડ સ્લાઈસ
  2. ત્રણ મધ્યમ બાફેલા બટેકા
  3. એક ચમચી આદુ મરચા
  4. એક ચમચી હળદર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. તળવા માટે તેલ
  7. 1 કપ ચના નો લોટ
  8. જરૂર મુજબ પાણી
  9. એક ચમચી ગરમ મસાલો
  10. એક ચમચી લીલા ધાણા

સૂચનાઓ

  1. બટાકા ને બાફી લો.તેને મેશ કરી લો.પછી તેમાં હળદર મીઠું આદુમરચા લીલા ધાણા ગરમ મસાલો નાખી ને મિક્સ કરી લો.
  2. ચના ના લોટ માં જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને ઘોલ તૈયાર કરી લો.
  3. બે બ્રેડ ની વચ્ચે બટેક નો મસાલો ભરી ને હલકે હાથે દબાવી લો.
  4. તેલ ગરમ થવા મુકો બ્રેડ ને મનગમતા શેપ માં કાપી ને તળી લો સોસ ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર