હોમ પેજ / રેસિપી / ગુલાબ જાંબુ

Photo of gulab jamun by Hiral Pandya Shukla at BetterButter
540
6
0.0(0)
0

ગુલાબ જાંબુ

Jan-09-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જાંબુ રેસીપી વિશે

કોઈ પણ પાર્ટી માં સ્વીટ તો હોવું જ જોઈએ..... અને ગુલાબ જાંબુ થી સારું તો શું હોઈ શકે????

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ગીટ્સ નુ 300 ગ્રામ નુ પેક એક
  2. દુધ 150 મીલી
  3. તેલ તળવા માટે
  4. ખાંડ 900 ગ્રામ
  5. પાણી 960 મીલી
  6. એલચી પાવડર 1 ચમચી
  7. ડ્રાય ફ્રુટ સજાવવા

સૂચનાઓ

  1. પેકેટ ની સામગ્રી ને બાઉલ માં કાઢી દુધ વડે લોટ બાંધવો.
  2. હાથ માં તેલ કે ઘી લગાડી ગોળ બનાવી લો.
  3. વાસણ માં ખાંડ અને પાણી નાખી ચાસણી પાંચ મિનિટ સુધી ઉકાળો અને એલચી પાવડર નાખો.
  4. તેલ મા ધીમા તાપે સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
  5. ગરમ ચાસણી માં ઓછામાં ઓછું 30 મીનીટ સુધી ડુબાડી રાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર