હોમ પેજ / રેસિપી / શાકો ફ્રેન્કી

Photo of VEGETABLE Franky by Parul Bhimani at BetterButter
511
4
0.0(0)
0

શાકો ફ્રેન્કી

Jan-09-2019
Parul Bhimani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાકો ફ્રેન્કી રેસીપી વિશે

પાર્ટી માટે ઉત્તમ સ્નેક

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ બાફેલા નૂડલ્સ
  2. અડધો કપ કાપેલું ગાજર
  3. અડધો કપ કાપેલું સિમલા મિર્ચ
  4. એક કપ કાપેલી કોબીજ સ્વાદ મુજબ મીઠું
  5. અડધો કપ
  6. ગરમ મસાલો
  7. એક ચમચી આદુ મરચા ની પેસ્ટ
  8. દોઢ કપ મેંદો
  9. તળવા માટે જરૂરી તેલ
  10. બે ચમચી કોર્ન ફ્લોઉર

સૂચનાઓ

  1. મેંદો માં મીઠું મોંન માટે તેલ નાખી ને લોટ બાંધી ને બાજુ પર મૂકી દો.
  2. મોટા વાસણ માં તેલ.ગરમ થવા મુકો.તેમાં આદુમરચા .સાંતળો.તેમાં કોબીજ ગાજર સિમલા મિર્ચ ડુંગળી નાખી ને સોતે કરો.તેમાં બાફેલી નૂડલ્સ નાખો.મ8ઠું ગરમ મસાલો નાંખી મિક્સ કરી ને ગેસ બંધ કરી શાક ભાજી ને કાચું જ રાખવા નું છે.
  3. લોટ નો લુવો લઇ ને પતલી રોટલી વની લો.લોઢી ઉપર ધીમા ગેસે અધકચરી શેકી લો.
  4. એક ચમચી મેંદા માં થોડું પાણી નાખી દો અને લળી બનાવો.રોટલી ની ઉપર નુંડલ્સ નું મિશ્રણ પાથીરી લો.કિનારી ઉપર લળી લગાડી ને ગોળ રોલ વની લો.સાઈડ.માંથી રોલ ને દબાવી લો.
  5. આવી રીતે બધા રોલ બનાવી લો પછી ધીમે તાપે તળી લો.ચટણી તથા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર