હોમ પેજ / રેસિપી / રસગુલ્લા

Photo of rasgulla by Hiral Pandya Shukla at BetterButter
1037
7
0.0(0)
0

રસગુલ્લા

Jan-09-2019
Hiral Pandya Shukla
35 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા રેસીપી વિશે

પાર્ટી મે કુછ મીઠા હો જાયે:smiley::smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. એક લીટર ફુલ ક્રીમ દુધ
  2. એક કપ ખાંડ
  3. ત્રણ કપ પાણી
  4. બે ચમચી વીનેગાર

સૂચનાઓ

  1. દુધ ગરમ કરી ઊભરો આવે એટલે વીનેગાર નાખી એક વાર ચમચી થી હલાવી ગેસ બંધ કરો.
  2. એક કપડાં મા ગાળો.
  3. બધું પાણી નીતારી ઉપર એક કપ ચોખ્ખુ પાણી નાખી નીતારો.
  4. કપડાંની પોટલી વાળી કોઇ પણ જગ્યાએ 30 મીનીટ સુધી ટાંગી દો.
  5. પોટલી ખોલો.
  6. હાથથી 8-10 મીનીટ મસળો.
  7. કુકર મા ખાંડ અને પાણી નાંખી ધીમે તાપે ઉકાળો.
  8. ગોળ વાળો.
  9. ઉકળતા પાણીમાં નાંખી ફાસ તાપે પાંચ મિનિટ અને ધીમે તાપે દસ મિનિટ ઉકાળો.
  10. કુકર નું ઢાંકણ બંદ કરી ઉકાળવું...વ્હીસલ કઢાવી નહી ..પણ જો વાગે તો બેસાડી દેવી અંદર નું પ્રેશર ઓછું ન થવું જોઈએ.
  11. પ્રેશર ઓછું થાય પછી ખોલવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર