હોમ પેજ / રેસિપી / ઓપન વેજીટેબલ ચીઝ સેન્ડવીચ

Photo of Open vegetable cheese sandwich by Aachal Jadeja at BetterButter
375
4
0.0(0)
0

ઓપન વેજીટેબલ ચીઝ સેન્ડવીચ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓપન વેજીટેબલ ચીઝ સેન્ડવીચ રેસીપી વિશે

પાર્ટી માટે સ્પેશિયલ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ ૫-૬
  2. ચીઝ કયુબ ૨
  3. ટમેટા ૨
  4. ડુંગળી ૨
  5. કાકડી ૧
  6. ચાટ મસાલો ૧/૨ ચમચી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. બટર જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ડુંગળી,, ટમેટાં અને કાકડી ને સુધારી લો
  2. બ્રેડ ને તવા પર બટર લગાવી બન્ને બાજુ શેકી લો
  3. મેયોનીઝ લગાવી ડુંગળી, ટમેટા,કાકડી લગાવી મીઠું, ચાટ મસાલો ભભરાવી ચીઝ ખમણી નાખો ઢાકણ ઢાંકી ૨ મિનિટ રાખી ગેસ બંધ કરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર