હોમ પેજ / રેસિપી / વડા

Photo of Vada by Aachal Jadeja at BetterButter
47
3
0.0(0)
0

વડા

Jan-10-2019
Aachal Jadeja
360 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વડા રેસીપી વિશે

ચટપટી રેસિપી પાર્ટી માટે

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. ૧ કપ ઉડદ દાલ
 2. મીઠું સ્વાદ પ્રમાણે
 3. આદુ મરચાં પેસ્ટ
 4. તેલ તળવા માટે

સૂચનાઓ

 1. દાળ ને ધોઈ નાખો
 2. ૬ કલાક પાણી માં પલાળી રાખો
 3. મિકસર માં ક્રશ કરો
 4. મીઠું, આદુ, મરચાં ની પેસ્ટ નાખી મિકસ કરી લો
 5. પકોડા માટે નુ બેટર તૈયાર કરી લો
 6. કડાઈમાં તેલ ગરમ કરો
 7. વડા બનાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર