હોમ પેજ / રેસિપી / પોટેટો મસાલા ચીઝ સેન્ડવિચ

Photo of Potato masala cheese sandwich by Aachal Jadeja at BetterButter
37
3
0.0(0)
0

પોટેટો મસાલા ચીઝ સેન્ડવિચ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો મસાલા ચીઝ સેન્ડવિચ રેસીપી વિશે

પાર્ટીમાં બનાવી શકાય તેવી મસાલેદાર વાનગી

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૪
  2. આદુ મરચાં પેસ્ટ ૧ ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ગરમ મસાલો ૧ ચમચી
  5. ચિઝ ૨ કયુબ
  6. બ્રેડ સ્લાઈસ ૬-૭
  7. બટર જરૂર મુજબ

સૂચનાઓ

  1. બટેટા કુકરમાં બાફી લો .છાલ ઉતારી ,છુંદો કરી લો
  2. તેમાં આદુ, મરચાં ની પેસ્ટ, મીઠુ,ગરમ મસાલો નાખી મિકસ કરો
  3. એક બ્રેડ ની સ્લાઈસ લઇ મસાલો લગાવી,ચીઝ ખમણી ને નાખો, બીજી બ્રેડ લઈ દબાવી દો
  4. ટોસ્ટર માં મૂકી બનાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર