હોમ પેજ / રેસિપી / ડેટ્સ અલમોન્ડ ચોકો પાઇ

Photo of DATES ALMOND CHOCO PIE by Deepa Rupani at BetterButter
402
5
0.0(0)
0

ડેટ્સ અલમોન્ડ ચોકો પાઇ

Jan-10-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડેટ્સ અલમોન્ડ ચોકો પાઇ રેસીપી વિશે

બાળકો ને કોઈ વસ્તુ ખવડાવી હોઈ જે એ ના ખાતા હોય તો ચોકલેટ કોટિંગ એ સૌથી સારો ઉપાય છે. સાચું ને? મારો નાનો દીકરો ખજૂર નું નામ સાંભળી મોઢું જ બગાડે છે. તો આ ચોકો પાઇ માં ખજૂર નાખી બનાવી અને એણે પ્રેમ થી ખાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 10 મારી બિસ્કિટ
  2. 1 કપ નરમ ખજૂર
  3. 1/2 કપ કરકરો બદામ નો ભુક્કો
  4. 200 ગ્રામ ડાર્ક ચોકલેટ

સૂચનાઓ

  1. ખજૂર ને નોન સ્ટિક પાન માં ખજૂર ને કુક કરો, જેથી તે વધારે નરમ અને એક લચકા જેવું થઈ જાય.
  2. લચકો થઇ જાય એટલે તેમાં બદામ નો ભુક્કો નાખી દઈ મિક્સ કરો. અને ગેસ બંધ કરવો.
  3. થોડું ઠંડુ થઈ જાય એટલે બે બિસ્કિટ વચ્ચે આ મિશ્રણ પાથરો.
  4. ચોકલેટ ને ડબલ બોઈલર પદ્ધતિ થી ઓગાળી તેમાં આ તૈયાર કરેલા બિસ્કિટ ડીપ કરી, ફ્રીઝ માં સેટ કરવા મુકવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર