હોમ પેજ / રેસિપી / પનીર વેજીટેબલ સુપ

Photo of Paneer vegetable soup by Aachal Jadeja at BetterButter
583
4
0.0(0)
0

પનીર વેજીટેબલ સુપ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર વેજીટેબલ સુપ રેસીપી વિશે

હેલ્ધી અને ટેસ્ટમાં ઉત્તમ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ પનીર ના ટુકડા
  2. ૧ કપ શાકભાજી કાપેલા, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, કોબી
  3. ૧/૨ કપ વટાણા
  4. ૧/૨ ચમચી મરીનો ભુકો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ચમચી આદુ, મરચાં, લસણની પેસ્ટ
  7. કોથમીર ૧ ચમચી કાપેલી

સૂચનાઓ

  1. કડાઈમાં તેલ મૂકો
  2. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી સાતળી લો
  3. કાપેલા શાકભાજી ,મટર નાખી સાતળી લો
  4. ૩કપ પાણી મીઠુ,મરી પાઉડર અને ઉકાળો
  5. ઉકળી જાય એટલે પનીર અને કોથમીર નાખી ગેસ બંધ કરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર