હોમ પેજ / રેસિપી / ગારલિક બ્રેડ

Photo of Garli bread by Aachal Jadeja at BetterButter
466
3
0.0(0)
0

ગારલિક બ્રેડ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગારલિક બ્રેડ રેસીપી વિશે

બાળકો માટે પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ કળી લસણ
  2. ૨ચમચી બટર
  3. ચીલી ફલેકસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૮ બ્રેડ

સૂચનાઓ

  1. બાઉલ માં બટર લો
  2. લસણ ખમણી ને નાખો
  3. બટર માં મિકસ કરો
  4. બ્રેડ પર મિશ્રણ લગાવી
  5. તવો ગરમ કરી શેકી લો
  6. ઢાકણ ઢાંકી દો જેથી કડક થઈ જશે
  7. ચિલિ ફલેકસ નાખી ,સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર