ચીઝી ચોકોલેટ | Cheesy chocolate Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  10th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Cheesy chocolate by Shraddha Patel at BetterButter
ચીઝી ચોકોલેટby Shraddha Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ચીઝી ચોકોલેટ વાનગીઓ

ચીઝી ચોકોલેટ Ingredients to make ( Ingredients to make Cheesy chocolate Recipe in Gujarati )

 • એક કપ મેંદો
 • જરૂર મુજબ પાણી
 • ચપટી ખાંડ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • 3 ચમચી તેલ
 • 1/4 ચમચી બેકિંગ પાવડર
 • એક ચમચી દહીં
 • 1 છીણેલું મોઝરેલા ચીઝ
 • 1 ચમચી મિક્સ હર્બ્સ
 • 1/8 ચમચી ચીલી ફ્લેક્સ
 • ચપટી મરી પાવડર
 • 8-10 બ્લેક ઓલીવ્સ
 • 3-4 ચમચી બારીક સમારેલી પાર્સલી

How to make ચીઝી ચોકોલેટ

 1. સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો લો. તેમાં મીઠું, ખાંડ, તેલ નાખો. હવે દહીં નાખી તેના પર બેકિંગ પાવડર નાખો અને મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ કણક બાંધી લો. કણક ને એક કલાક રેસ્ટ આપો.
 2. હવે કણક માંથી લુઆ પાડી નાની નાની પુરી વણી છેડે થી પેક કરી ચોકોલેટ જેવો શેઈપ આપો. આવી રીતે બધી ચોકોલેટ્સ બનાવી લો.
 3. આ મિશ્રણ તૈયાર કરેલ ચોકોલેટ્સ મા ભરી લો અને તેના પર ઓલીવ્સ મૂકો.
 4. હવે બેકિંગ ટ્રે મા લઇ 200 ડિગ્રી પર 15 મિનિટ માટે બૅક કરી લો.
 5. તો તૈયાર છે ચીઝી ચોકોલેટ્સ. મનપસંદ ડીપ સાથે પીરસો.

Reviews for Cheesy chocolate Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો