BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝી ચોકોલેટ

Photo of Cheesy chocolate by Shraddha Patel at BetterButter
1
2
0(0)
0

ચીઝી ચોકોલેટ

Jan-10-2019
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી ચોકોલેટ રેસીપી વિશે

આ ડીશ ને સ્ટાર્ટર્સ મા યા તો સાઈડ ડીશ તરીકે લઇ શકાય. પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે. જોતા જ ખાવાનું મન થાય જશે. તો તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ મેંદો
  2. જરૂર મુજબ પાણી
  3. ચપટી ખાંડ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 3 ચમચી તેલ
  6. 1/4 ચમચી બેકિંગ પાવડર
  7. એક ચમચી દહીં
  8. 1 છીણેલું મોઝરેલા ચીઝ
  9. 1 ચમચી મિક્સ હર્બ્સ
  10. 1/8 ચમચી ચીલી ફ્લેક્સ
  11. ચપટી મરી પાવડર
  12. 8-10 બ્લેક ઓલીવ્સ
  13. 3-4 ચમચી બારીક સમારેલી પાર્સલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો લો. તેમાં મીઠું, ખાંડ, તેલ નાખો. હવે દહીં નાખી તેના પર બેકિંગ પાવડર નાખો અને મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ કણક બાંધી લો. કણક ને એક કલાક રેસ્ટ આપો.
  2. હવે કણક માંથી લુઆ પાડી નાની નાની પુરી વણી છેડે થી પેક કરી ચોકોલેટ જેવો શેઈપ આપો. આવી રીતે બધી ચોકોલેટ્સ બનાવી લો.
  3. આ મિશ્રણ તૈયાર કરેલ ચોકોલેટ્સ મા ભરી લો અને તેના પર ઓલીવ્સ મૂકો.
  4. હવે બેકિંગ ટ્રે મા લઇ 200 ડિગ્રી પર 15 મિનિટ માટે બૅક કરી લો.
  5. તો તૈયાર છે ચીઝી ચોકોલેટ્સ. મનપસંદ ડીપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર