હોમ પેજ / રેસિપી / વેજ પૌઆ પુલાવ
આ રેસિપી માં પૌઆ ને અેક હેલ્ધી અને ટેસ્ટી રૂપે પીરસવામાં આવી છે પુલાવ રીતે બનાવવામાં આવી છે તેમાં બઘાં શાકભાજી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેના લીધે તે સ્વાદ અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે રેગ્યુલર પૌઆ ને અલગ કપલીટ મીલ તરીકે સવૅ કરવામાં આવ્યા છે
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો