હોમ પેજ / રેસિપી / બ્રાઉન બ્રેડ મેયોનીઝ સેન્ડવીચ

Photo of Brown bread mayyonise sandwich by Aachal Jadeja at BetterButter
535
3
0.0(0)
0

બ્રાઉન બ્રેડ મેયોનીઝ સેન્ડવીચ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઉન બ્રેડ મેયોનીઝ સેન્ડવીચ રેસીપી વિશે

હેલ્ધી અને ટેસ્ટ થી ભરપૂર પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રાઉન બ્રેડ ૬-૭
  2. મેયોનીઝ ૧/૨ કપ
  3. કોબીજ ૧/૨ કપ
  4. ટમેટુ ૧
  5. ડુંગળી ૧
  6. કાકડી ૧/૨ કપ
  7. મરી પાઉડર ૧ ચમચી
  8. બટર ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બ્રેડ ને બટર લગાવી તવા પર બન્ને બાજુ શેકી લો
  2. તપેલીમાં બઘા જ શાકભાજી જીણા સમારી મિકસ કરી લો
  3. મરી પાઉડર, મેયોનીઝ નાખી બધું મિક્સ કરી લો
  4. બ્રેડ પર મિશ્રણ લગાવી બીજી બ્રેડ લગાવી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર