BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / નવરતન પુલાવ

Photo of Navratan pulav by Uma Purohit at BetterButter
0
1
0(0)
0

નવરતન પુલાવ

Jan-10-2019
Uma Purohit
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નવરતન પુલાવ રેસીપી વિશે

પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • આસાન
  • ભારતીય

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ કપ બાફેલા ચાવલ
  2. ૧\૪ કપ બાફેલા વટાણા
  3. ૧ કપ ઝીણા સમારેલા મિક્સ શાક
  4. બટાકા,ગોબી,ગાજર,ટામેટા
  5. ૧\૪ કપ પનીર ના ટુકઙા
  6. ૧ ઝીણી સમારેલા લીલી મરચી
  7. ૪-૫ કઙી પત્તા
  8. ૧૦-૧૨ કાખૂ
  9. ૨ ચમચી કિશમિશ
  10. ૧\૪ ચમચી જીરૂ
  11. ૧ ચપટી હીંગ
  12. ૨ લવંગ નૂ પાવડર
  13. ૨ ચમ્મચ ઘી
  14. મીઠૂ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કઙાઈ મા ઘી ગરમ કરી પછે કાખૂ,પનીર અને કિશમિશ ફ્રાઈ કરી ને કાઢી લેવાનૂ
  2. ઝીણા સમારેલા શાક ફ્રાઈ કરી લેવા નૂ
  3. પછીવગાર માટે જીરૂ,હીંગ,કઙીપત્તા,લીલી મરચી નાખવૂ અને બાફેલા વટાણા અને ચાવલ નાખી લેવૂ
  4. મીઠૂ,લવંગ પાવઙર ,કાખૂ,કિશમિશ,પનીર ,ફ્રાઈડ શાક અને સમરેલા ટામેટા નાખી ને મિક્સ કરી લેવાનૂ
  5. લીલા ધાણા થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરી લેવાનૂ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર