હોમ પેજ / રેસિપી / સેવઈયા ખીર

Photo of Vermicelli kheer by GAYATRI THAKKAR at BetterButter
642
4
0.0(0)
0

સેવઈયા ખીર

Jan-10-2019
GAYATRI THAKKAR
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવઈયા ખીર રેસીપી વિશે

આ રેસીપી માં વરમાસીલી સેવ ની ખીર બનાવી છે જે ડેઝટૅ રૂપે પીરસવામાં આવે છે ખૂબ જ ઓછી સામગી થી અને ઝડપથી બની જાય તેવી ડેઝટૅ ની વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. દૂધ 1 લીટર
  2. વરમાસીલી સેવ 1 વાટકી
  3. એલાયચી પાવડર 1 ચમચી
  4. ઘી 2 થી 3 ચમચી
  5. ખાંડ 1 વાટકી
  6. બદામ ની કતરણ 1 વાટકી
  7. સૂકી દાક્ષ 1 વાટકી
  8. ચેરી સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂઘ ઘીમાં તાપે ઉકળવા મૂકો
  2. ફાય પેન માં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં વરમાસીલી સેવ નાંખો અને બદામ ની કતરણ અને લીલી દાક્ષ નાંખી ઘીમાં તાપે ગોલ્ડન બાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકી લો
  3. શેકાઈ જાય અેટલે તેને ઉકળતા દૂધમાં નાંખી દેવું
  4. બરાબર મિક્સ કરી લેવું અને ઘીમાં તાપે ઉકળવા દેવું
  5. સતત હલાવતા રહો જેથી દૂધ નીચે ચોટી ન જાય
  6. 5 થી 7 મિનીટ ઉકળવા દેવું સેવ બરાબર ચઢી જાય પછી તેમાં એલાયચી પાવડર ઉમેરો
  7. પછી ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરીને 5 મિનીટ માટે ઉકળવા દેવું
  8. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળી ને ઘટ થઇ જાય તૈયાર છે આપણી ખીર
  9. ગરમાગરમ ખીર વાટકી માં લઇ ચેરી અને ડાયફૂટસ નાંખી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર