હોમ પેજ / રેસિપી / વેજ કેસાડીયા

Photo of Veg quesadilla by Urvashi Belani at BetterButter
152
4
0.0(0)
0

વેજ કેસાડીયા

Jan-10-2019
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ કેસાડીયા રેસીપી વિશે

વધેલી રોટલી ની અંદર શાકભાજી નો મસાલો ભરી તવા અથવા ગ્રીલ પેન માં સેકી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 થી 5 વધેલી રોટલીઓ
  2. સેકવા માટે ઘી અથવા બટર
  3. પૂરણ ની સામગ્રી
  4. 1 બારીક કાપેલી લીલી ડુંગળી
  5. 1/4 કપ બારીક કાપેલું શિમલા મિર્ચ
  6. 1/2 કપ બાફેલા સ્વીટ કોર્ન
  7. 1/4 કપ બારીક કાપેલી કાકડી
  8. 1/4 કપ બારીક કાપેલી પત્તાંગોબી
  9. 1/2 ચમચી કાળી મરી પાવડર
  10. સ્વાદાનુસાર નમક
  11. 2 ચમચા ગાઢું દહીં
  12. 1 ક્યુબ છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. ડુંગળી, શિમલા મિર્ચ, કાકડી અને પત્તાંગોબી ને મિક્સ કરી નિચોડી ને પાણી કાઢી લેવું
  2. હવે તેમાં સ્વીટ કોર્ન,નમક,કાળી મરી, દહીં અને ચીઝ નાખી બરાબર મિક્સ કરી લો
  3. આ મિશ્રણ ને અડધી રોટલી પર મૂકી, અડધી રોટલી વાળી દો, હવે તેને તવા અથવા ગ્રીલ પેન માં ઘી અથવા બટર નાખી બન્ને બાજુ થી સેકી લો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર