હોમ પેજ / રેસિપી / mango churos sandwich

Photo of mango churos sandwich by Mayuri Vora at BetterButter
610
4
0.0(1)
0

mango churos sandwich

Jan-10-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઇસ્ટર
  • સામાન્ય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. બટર-2ચમચી
  2. સુગર-10ચમચી
  3. સોલ્ટ-ચપટી
  4. મેંદો-1 કપ
  5. પાણી-1 કપ
  6. એગ-4
  7. પનીર-1કપ
  8. મેંગો પેસ્ટ-1નાનો કપ
  9. એસન્સ-નાની ચમચી
  10. મેંગો એસન્સ-નાની ચમચી
  11. ડેકોરેસન બોલ્સ,ચોકલેટ ફોર ડેકોરેસન
  12. તેલ (તળવા માટે)

સૂચનાઓ

  1. એક કડાહી માં બટર,સુગર,એસેન્સ,સોલ્ટ,પાણી મીક્સ કરી ઉકાળો
  2. ત્યાર બાદ તેમા મેંદો નાખી મિક્સ કરો
  3. પછી કડાહી ને નીચે લય તેમા એક એક કરી એગ નાખી મિક્સ કરો
  4. હવે મીક્સ ને 1 કલાક ફ્રીજ માં રાખો
  5. ક્રિમ ચીઝ બનવા માટે મિક્સરમાં પનીર,8 ચમચી સુગર,મેંગો એસેન્સ,મેંગો પેસ્ટ નાખી સોફ્ટ થાય ત્યા સુધી પિસો
  6. ત્યાર પછી તેલ ગરમ કરવા રાખો
  7. તેલ ગરમ થાય પછી ફ્રીજ મા રાખેલ મિક્સ ને પાયપિંગ બેગ મા ભરી ચુરોસ તળી લો
  8. ત્યાર બાદ ચુરોસ ને વચ્ચે થી કટ કરી તેમા મેંગો ક્રીમ ચીઝ ભરી ને ડેકોરેસન બોલ્સ થી ડેકોરેટર કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Jan-10-2019
Jayshree Nair   Jan-10-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર