હોમ પેજ / રેસિપી / રવા ઇડલી

Photo of Rva idali by Bhavna Nagadiya at BetterButter
767
1
0.0(0)
0

રવા ઇડલી

Jan-10-2019
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ઇડલી રેસીપી વિશે

ઇડલી કોઇપણ પાર્ટી માં મદ્રાસી ડીશ માં ફેમસ છે પાચન માં સરલ એટલે નાના મોટા બધાજ ખાઇ શકે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ફીણવું
  • પીસવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. અડદ ની દાલ ૧વાટકી
  2. રવો (સુજી) ૩વાટકી
  3. નિમક સ્વાદ અનુસાર
  4. વેરીએશન માટે ચણા ની દાલ ૧/૨ વાટકી
  5. મગ ની દાલ ૧/૨ વાટકી
  6. લીલા વટાણા ૧/૨ વાટકી
  7. જીરુ આખુ ૧ચમચી
  8. દહી ૫૦૦ગ્રામ
  9. પાણી જરુર મુજબ
  10. સાજી ના ફુલ ૧/૨ ચમચી
  11. તેલ ૨ચમચી

સૂચનાઓ

  1. અડદની દાલ ને ૪ કલાક પાણી મા પલાળવી
  2. રવા ને ધીમા ગેસ પર સેકી લો
  3. બાદ દાલ ને મિક્સર માં ક્રસ કરો
  4. રવો ને દાલ મિકસ કરી દહી અને ગરમ પાણી નાખી પલારવો
  5. વેરીયેસન માટે ની બન્ને દાલ પલારવી
  6. મીસ્રણ ને નિમક નાખી ૨કલાક ઢાંકી દેવો
  7. બાદ ૧/૨ વાટકો પાણી ગરમ કરી ૧ચમચી તેલ અને સાજી ના ફુલ નાખી મિક્સ કરી લો
  8. ખુબ હલાવી ખીરુ તૈયાર કરવુ
  9. બાદ ઇડલી ના સ્ટેન્ડ મા તેલ લગાવી ખીરુ ભરી ઢોકલીયા મા પાણી ભરી વરાલ માં બાફી લો
  10. વેરીયેસન માં પલાળેલી બન્ને દાલ સાથે લીલા વટાણા ક્રસ કરો
  11. અધકચરા કણી વાળા રાખી નિમક નાખવુ
  12. લીલા મરચા જીણા સમારી નાખી સકાય
  13. ઇડલી બનાવતી વખતેે ૨ચમચી ખીરુ વચ્ચે ૧ચમચી ક્રસ કરેલુ મિસ્રણ મુકી ઉપર ખીરુ મુકી બનાવવી
  14. અથવા તો ઇડલી ના મોલ્ડ મા ખીરુ ભરી ઉપર દાલ નુ મિસ્રણ મુકી જીરુ નાખી બનાવવી
  15. ગરમ ઇડલી કોપરુ દારીયા ની ચટણી અને સંભાર સાથે પીરસો
  16. ઇડલી ને ચીપ્સ મા કાપી મરચા લીમડો રાય જીરુ હીંગ નો તેલ મા વઘાર કરી લાલ લીલી ચટણી સાથે પણ ટેસ્ટી લાગે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર