હોમ પેજ / રેસિપી / લસણિયા ભુન્ગંળા બટેટા

Photo of LasaniyaBhungla bateta by Aachal Jadeja at BetterButter
291
3
0.0(0)
0

લસણિયા ભુન્ગંળા બટેટા

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણિયા ભુન્ગંળા બટેટા રેસીપી વિશે

ચટપટી પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટેટી ૨૫૦ ગ્રામ
  2. ભુન્ગંળા ૧૦૦ ગ્રામ
  3. હળદર ૧/૨ ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. મરચું ૧ ચમચી
  6. તેલ જરૂર મુજબ
  7. ,૨ ચમચી લસણની પેસ્ટ
  8. ૧ ચમચી ગરમ મસાલો

સૂચનાઓ

  1. સૌથી પહેલા બટેટી ને કુકર માં બાફી લો
  2. છાલ ઉતારી લો
  3. કડાઇ માં ૪ ચમચી તેલ ગરમ કરો
  4. ગરમ થાય લસણની પેસ્ટ વઘારો, ચઢી જાય એટલે બટેટી વઘારી લો
  5. મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો નાખી મિક્સ કરી હલાવી લો
  6. કડાઈમાં તેલ મૂકી ભુન્ગંળા તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર