પનીર લિફાફા | Panner Lifafa Recipe in Gujarati
પનીર લિફાફા વાનગીઓ
પનીર લિફાફા Ingredients to make ( Ingredients to make Panner Lifafa Recipe in Gujarati )
- પાલક ના સ્ટફિંગ માટે
- ૨ કપ બારીક સમારેલી પાલક
- ૧/૨ કપ ખમણેલું પનીર
- ૧ નાની ચમચી તેલ
- ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
- ૧/૨ નાની ચમચી તલ
- ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
- ૧/૨ નાની ચમચી હળદર
- ૧/૨ નાની ચમચી ધાણાજીરું પાઉડર
- ૧/૨ નાની ચમચી ગરમ મસાલા પાવડર
- ૨ મોટી ચમચી ટુટીફુટી
- સ્વાદ અનુસાર મીઠું
- કચોરી ના સ્ટફિંગ માટે
- ૧/૨ કપ છીણેલું સૂકું કોપરું
- ૧/૨ કપ શીંગ દાણા નો ભૂકો
- ૧ કપ ગાઠીયા નો ભૂકો
- ૧ નાની ચમચી ખાંડ
- ૧/૨ નાની ચમચી આમચૂર પાવડર
- ૨ સૂકા લાલ મરચા
- ૨ લવિંગ
- ૧ નાનો કટકો તજ
- ૨ એલચી
- ૪ દાણા મરી
- ૧/૨ નાની ચમચી જીરૂ
- ૧/૨ નાની ચમચી ધાણા
- ૧/૨ નાની ચમચી વરિયાળી
- ૧ તમાલ પત્ર
- ૧ ચમચી તેલ
- ક) લિફાફા માટે
- ૮-૧૦ સમોસા ની રેડી મેડ શીટ
- ૨ ચમચી પાણી
- ૩ ચમચી મેંદો
- ૮-૧૦ પનીર ની સ્લાઈસ
- તળવા માટે તેલ
How to make પનીર લિફાફા
My Tip:
તમે આ લિફાફા ને બે ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો. ત્યારબાદ તળીને સર્વ કરી શકો છો.
એકસરખી વાનગીઓ
Featured Recipes
Featured Recipes
6 Best Recipe Collections