BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઍક્લેર કુકી કેક

Photo of Eclear kuki cake by Mayuri Vora at BetterButter
0
2
0(0)
0

ઍક્લેર કુકી કેક

Jan-10-2019
Mayuri Vora
30 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઍક્લેર કુકી કેક રેસીપી વિશે

કેક ન ચોકલેટ બને છોકરાવ ને ભાવતી વસ્તુ છે આ રેસીપી મા મે કેક ની અંદર ચોકલેટ છુપાવી ને કુકી બનાવી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બેકિંગ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ મેંદો
  2. 1/4 કપ તેલ
  3. 1/4 કપ કંદેન્સમિલ્ક
  4. 1 નાની ચમચી બેકિંગ પાઉડર
  5. 1 નાની ચમચી બેકિંગ સોડા
  6. 1/2 ચમચી વેનીલા એસેન્સ
  7. 2 ચમચી દૂધ
  8. 2 ચમચી કોકો પાવડર
  9. 6 ઍક્લેર
  10. ચોકલેટ ડેકોરેશન માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કેક બનાવા માટે ઍક બાવલ મા કંદેન્સમિલ્ક અને તેલ ને મિક્સ કરી ફીની લો
  2. ત્યાર પછી તેમા મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,કોકો પાવડર ઉમેરો
  3. ત્યાર બાદ તેમા દૂધ નાખી ને કેક નુ બેટર તયાર કરો
  4. હવે 180' મા પ્રી હિટ કરેલ ઓવન મા 35મીનીટ સુધી બેક કરી કેક ત્યાર કરો
  5. કેક ત્યાર થય જાય પછી એને થંડુ થવદો
  6. ત્યાર બાદ તેનો ભૂકો કરી તેના લુયા બનાવી લો
  7. પછી ઍ લુયા મા વચે ઍક્લેર રાખી કુકી બનાવી બેકિંગ ટ્રે મા ગોઠવી દો
  8. પછી ઍ કુકી ને 10 મીનીટ બેક કરો
  9. ચોકલેટ સાથે ડેકોરેટ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર