હોમ પેજ / રેસિપી / ગારલિક ઓનિયન સોયા પુલાવ

Photo of Garlic onion soya pulao by Aachal Jadeja at BetterButter
181
3
0.0(0)
0

ગારલિક ઓનિયન સોયા પુલાવ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગારલિક ઓનિયન સોયા પુલાવ રેસીપી વિશે

પાર્ટી માં બનાવી શકાય તેવી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાત ૧ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. સોયા સોસ ૨ ચમચી
  4. લસણ ૭-૮ કળી
  5. ડુંગળી ૨
  6. તેલ ૨ ચમચી
  7. આદુ પેસ્ટ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભાતધોઈ ને કુકરમાં ૨ સિટી લો
  2. લસણ ,ડુંગળી સુધારી લો
  3. કડાઈમાં તેલ ગરમ મુકી દો
  4. લસણ, ડુંગળી, વઘારી લો
  5. આદુ ની પેસટ વધારી લો
  6. સોયાસોસ,મરી પાઉડર નાખી મિકસ કરો
  7. ભાત નાખી મિકસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર